સંસદ / 'કોઈ પણ શબ્દ પર પ્રતિબંધ નહીં...', અસંસદીય શબ્દોના વિવાદ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, આવા શબ્દો ગણાશે ગેરવર્તન

speaker om birla says on non parliamentary words

ચોમાસુ સત્ર પહેલા લોકસભા સચિવાલય દ્વારા સંસદના બંને ગૃહોમાં કેટલાક શબ્દો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેથી લોકસભા અને રાજ્યસભામાં આ શબ્દોનો ઉપયોગ ગેરવર્તન ગણાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ