ભારે કરી / લગ્નનાં દિવસે સ્ટંટ પડ્યો ભારે! પોઝ આપતી દુલ્હને એકાએક પાડી ચીસ, VIDEO જોઈ ચોંકી જશો

Sparkling gun explodes on the face of bride while posing, video went viral

લગ્નનાં દિવસે સ્ટંટ કરવું દુલ્હનને ભારે પડ્યું. VIDEOમાં જુઓ કે કેવી રીતે સ્પાર્કલ ગનને લઈને કપલ પોઝ આપી રહ્યું હતું અને અચાનક દુલ્હને ચીસ પાડી!

બ્રેકિંગ ન્યૂઝ