OMG / અજ્ઞાતે 80 મહિલાઓના વીડિયો પૉર્ન સાઇટ પર અપલોડ કરી દીધા, જજે કહ્યું આ ઘટના અપરાધ નથી, કારણ જાણી ચોંકી જશો

spanish women filmed urinating in public place court says videos recorded in a public place they cannot be deemed criminal

સ્પેનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્પેનમાં એક જજે તાજેતરમાં એવા કેસને ફગાવ્યો જેમાં ઘણી યુવતીઓ અને મહિલાઓ જાહેર સ્થાનો પર સુવિધા ના હોવાના કારણે પેશાબ કરી રહી હતી. તો એક અજ્ઞાત શખ્સે મહિલાઓના પ્રાઈવેટનો પાર્ટનો વીડિયો બનાવી અશ્લિલ વેબસાઈટો પર અપલોડ કરી દીધો.

બ્રેકિંગ ન્યૂઝ