નિધન / સ્પેનિશ ફૂટબોલ કોચનું કોરોનાથી મોત, આ વાયરસથી વિશ્વમાં સૌથી નાની ઉંમરે મોત થયાનો અંદાજ

Spanish Football Coach Francisco Garcia Dies Of Coronavirus Aged 21

દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાના કારણે કોહરામ ફેલાયેલો છે. આ ખતરનાક કોરોનાના કારણે 21 વર્ષના યુવા ફૂટબોલ કોચ ફ્રાંસિસ્કો ગાર્સિયાનું મોત થયું છે. 157 દેશોમાં ફેલાયેલા કોરોનાથી હાલ સુધીમાં 7000થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં કોરોનાથી 2 લોકોના મોત થવાની સાથે 120 કેસ જોવા મળ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ