Ek Vaat Kau / AC 27 ડિગ્રીથી નીચે રાખવું નહીં આ દેશમાં કરી દેવાયું ફરજિયાત

ઠંડા પ્રદેશ યુરોપમાં ગરમીએ આ વર્ષે માઝા મુકી છે. રેકોર્ડતોડ ગરમીએ સ્પેનના સેવીલ શહેરની સૌથી ખરાબ સ્થિતિ કરી છે. ત્યારે હજુ પણ સ્પેનના લોકોએ ગરમી સહન કરવી પડશે અને તેનો સામનો કરવો પડશે. ત્યારે આ સ્પેનના લોકો કેમ ગરમી લાગવાની છે તે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ