VTV વિશેષ / ચંદ્ર અને મંગળ ઉપર માનવ વસાહત હવે હાથવગી, USAમાં બન્યું આવું તોતિંગ અવકાશયાન

SpaceX reveals Starship; the new 100 men capacity space exploration vehicle

અવકાશયાત્રા એ વિજ્ઞાન અને સાહસનો સુમેળ છે. ભારતના રત્નસમી સંસ્થા ઈસરો પણ હવે જયારે ગગનયાન થાકી સમાનવ મીશન કરવા જઈ રહી છે ત્યારે અમેરિકાના ઉદ્યોગપતિ ઈલોન મસ્કે એકસાથે ૧૦૦ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલી શકાય અને લાંબી યાત્રા માટે મોકલી શકાય એવું વિશાળ અવકાશયાન બનાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ