સફળતાપૂર્વક લોંચ / SpaceX કેપ્સૂલ ચાર અંતરિક્ષ યાત્રિઓને લઇને પોતાના સફર પર રવાના, જુઓ વીડિયો

SpaceX launches 4 astronauts to space

અંતરિક્ષના રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે સ્પેસએક્સ (SpaceX) કેપ્સૂલ ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને રવાના થઇ ગયું છે. કેપ્સૂલને રવિવારના રોજ ફલોરિડાના કેનેડી સ્પેસ સેંટર પરથી સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યું. આ અંગે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ટ્વિટ કરી જાણકારી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ