ઐતિહાસિક ઘટના / અમેરિકાએ રચ્યો ઈતિહાસ, SpaceX-NASAનું માનવયાન મિશન સફતાપુર્વક લોન્ચ

spacex falcon 9 rocket takes off spacex crew dragon spacecraft for iss with 2 nasa astronauts

ખરાબ હવામાને કારણે 3 દિવસ પહેલા યુ.એસે આ મિશન અટકાવ્યું હતુ. પરંતુ આજે 31 મેના રોજ યુ.એસ. સ્પેસ એજન્સી નાસા (નાસા) ના ખાનગી અંતરિક્ષયાન ડ્રેગન અવકાશયાને 2 અંતરિક્ષયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) સુધીની સફળતાપૂર્વક ઉડાન ભરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ