SpaceX / હવે આપણા જેવા સામાન્ય માણસો પણ કરી શકશે અંતરીક્ષની મુસાફરી! એલન મસ્કે મોકલ્યું પહેલું આવું કેપ્સ્યુલ

space x launched inspiration 4 a capsule including four civilians for earth cicling trip

હવે આપણા જેવા સામાન્ય લોકો માટે પણ સ્પેસમાં જવાનો રસ્તો ખૂલી ગયો છે. ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા ચાર સામાન્ય માણસોને અંતરીક્ષની સફરે મોકલવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ