બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 37 હજાર પ્રતિ કિમી કલાકની ઝડપે ઘરતી સામે આવી રહ્યો છે ખતરો, નાસાએ આપ્યું એલર્ટ

ચેતવણી / 37 હજાર પ્રતિ કિમી કલાકની ઝડપે ઘરતી સામે આવી રહ્યો છે ખતરો, નાસાએ આપ્યું એલર્ટ

Last Updated: 11:31 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NASAએ દુનિયા માટે ભયાનક ભવિષ્યવાણી કરી છે. NASHA નું એલર્ટ કર્યું છે, કે ધરતી તરફ વધુ એક એસ્ટ્રોઇડ આગળ વધી રહ્યો છે. NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)ના વૈજ્ઞાનિકો આ એસ્ટ્રોઈડ પર ધ્યાન રાખી રહ્યા છે.

ધરતી પર ફરી એક વાર જોખમના વાદળો છવાયા છે. અમેરિકન સ્પેસ એજન્સી NASAએ દુનિયા માટે ભયાનક ભવિષ્યવાણી કરી છે. NASHA નું એલર્ટ કર્યું છે, કે ધરતી તરફ વધુ એક એસ્ટ્રોઇડ આગળ વધી રહ્યો છે. NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)ના વૈજ્ઞાનિકો આ એસ્ટ્રોઈડ પર ધ્યાન રાખી રહ્યા છે.

asteroid-2.jpg

જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એસ્ટ્રોઇડ ધરતી તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ આ ધરતીની નજીકથી સુરક્ષિત પસાર થઈ જશે. ત્યારે જો અંતરીક્ષની દુનિયામાં કોઈ હલચલ થઈ તો આની દિશા બદલી શકે છે અને  આ ધરતી સાથે અથડાઈને તબાહીનું કારણ બની શકે છે. જો ધરતી અને એસ્ટ્રોઈડની અથડામણ થઈ જાય છે તો દરિયામાં પૂર આવી શકે છે. ઇલેક્ટ્રિસિટી અને ઈન્ટરનેટ શટડાઉન થઈ શકે છે. ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી વિપત્તિ આવી શકે છે.

એસ્ટ્રોઈડનું નામ, સ્પીડ અને અંતર

TOIની  રિપોર્ટ અનુસાર, એસ્ટ્રોઈડનું નામ 2025 BK છે, 25 જાન્યુઆરી 2025 એ કોઈ પણ સમયે ધરતીની નજીકથી પસાર થઈ શકે છે. આ એસ્ટ્રોઈડ  લગભગ 160 ફૂટ જાડો છે અને આની લંબાઈ એક વિમાન જેટલી છે. એસ્ટ્રોઈડ 23348 મિલ પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આગળ વધી રહ્યો છે.

PROMOTIONAL 12

આ એસ્ટ્રોઇડ સાંજે 4 વાગ્યે ધરતીની નજીકથી પસાર થશે. તે દરમિયાન આ ધતધરતીથી 3660000 મિલના અંતરે હશે અને આ અંતર ચંદ્રમાંથી ધરતીના અંતરથી 16 ગણી વધારે છે. જોકે એસ્ટ્રોઇડના ફ્લાઇબાઈથી જોખમ નથી, પરંતુ સૌર તુફાન આને ધરતી માટે આફત બનાવી શકે છે.  

એસ્ટ્રોઇડ પર ધ્યાન રાખવું છે ખૂબ જરૂરી

રિપોર્ટ અનુસાર, નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 4.5 અબજ વર્ષ પહેલાં, અવકાશમાં ગેસ અને ધૂળના કણોના વાદળો હતા, જે વિસ્ફોટ થયા અને ખડકોના મોટા ટુકડાઓમાં ફેરવાઈ ગયા. આ પથ્થરો એસ્ટ્રોઈડ છે, જે આજે અંતરીક્ષમાં ફરી રહ્યા છે અને ગ્રહોની પરિક્રમા કરતાં ધરતી તરફ આવે છે, પરંતુ હજુ સુધી કોઈ એસ્ટ્રોઈડ ધરતીની ગ્રેવિટીના નથી આવ્યો.

વધુ વાંચો: લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે ધર્યું વિકરાળ સ્વરૂપ, 31000નું રેસ્ક્યૂ, 2028માં યોજાશે

NASA આ ઓબ્જેક્ટને જોવા અને ટ્રેક કરવા માટે રડાર સિસ્ટમ, દૂરબીન અને OSIRIS-REx  જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને સમયસર ધરતી પર આવતા જોખમથી લોકોને એલર્ટ કરતું રહે છે, જેથી લોકો જોખમથી પોતાનો બચાવ કરી શકે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asteroid News space news world news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ