ચેતવણી / જો...આવું થયું તો પૃથ્વી પર જનજીવન થઇ શકે તબાહ, કોરોના કરતા પણ મોટી આફતે દીધી દસ્તક

space hurricane swirling above the magnetic north pole scientists

એક તરફ કોરોના સંકટે ફરી ચિંતા વધારી છે ત્યારે વધુ એક આફત ચર્ચાનો વિષય બની છે. પૃથ્વી ઉપર જે ચક્રવાત આવ્યું તે મનુષ્ય માટેનું સંકટ હતું, હવે અંતરિક્ષમાં પણ જોરદાર તોફાન જોવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ