ના હોય / મામાનું ઘર કેટલે? હવે રજાઓ ગાળવા માટે અંતરીક્ષમાં પણ જઈ શકશો, શરૂ થશે સ્પેસ હોટલ

space hotel will open in 2025 know all specification

અત્યાર સુધી તમે ધરતી પર શાનદાર વ્યૂવાળા અનેક 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ જોયા હશે. પરંતુ શું તમે વિચાર્યુ છે કે એક એવી હોટલ હોઇ શકે છે, જે પૃથ્વી પર નથી. પરંતુ સૌરમંડળના દ્રશ્યોથી ઘેરાયેલી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ