રીલીઝ / ખગોળીય: બ્લેક હોલમાંથી નીકળતા અવાજનો VIDEO નાસાએ કર્યો જાહેર, સાંભળીને લાગશે નવાઈ

space and black hole nasa realeased black hole sound you also listen

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા સમય પ્રમાણે ધરતી, બહ્માંડ, અંતરિક્ષ અને ચંદ્ર સાથે જોડાયેલી કોઈના કોઈ એવી વસ્તુ શેર કરતી રહે છે, જે ખૂબ રોમાંચિત કરે છે. આ ક્રમમાં નાસાએ હાલમાં એક એવી જાણકારી લોકો સામે મુકી છે, જે અચંબિત કરનારી છે. આ જાણકારી બ્લેક હોલ સાથે જોડાયેલી છે.

બ્રેકિંગ ન્યૂઝ