વિવાદાસ્પદ / શબ્દોની મર્યાદા ભૂલ્યા આઝામ ખાન, જયા પ્રદા પર આપત્તિજનક ટિપ્પણી

SPA Azam Khan statement on BJP Jaya Prada

ઉત્તરપ્રદેશની રામપુર લોકસભા બેઠક પરથી સપાના ઉમેદવાર આઝમ ખાન અને ભાજપના ઉમેદાવાર જયા પ્રદા વચ્ચે શાબ્દીક યુદ્ધ ઉગ્ર બન્યું છે. સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વગર તેના પર અમર્યાદિત નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ