અમદાવાદ / લોકડાઉનમાં સોસાયટીમાં ગરબા રમનારા બોપલ મહિલા PIને SPએ કર્યા સસ્પેન્ડ

અમદાવાદના બોપલના પોલીસ ઈન્સપેક્ટર અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SP આર.વી.અંસારી દ્વારા PI સામે કાર્યવાહી કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન એક ખાનગી સોસાયટીમાં જઈને પોલીસ ઈન્સપેક્ટરે ગરબા રમ્યા હતા. PIએ પોલીસ યુનિફોર્મમાં ગરબા રમતા કાર્યવાહી કરવામાં આવી છે. ગીત વાગતા PIએ સોસાયટીના કોમન પ્લોટમાં અને સભ્યોએ પોતાના ઘરની બાલકનીમાં ગરબા રમ્યા હતા આ મામલે SP દ્વારા બોપલના PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ