મોકો / જલ્દી કરો... મોદી સરકાર આપી રહી છે બિલકુલ સસ્તામાં સોનું, આ છે અંતિમ તારીખ

Sovereign gold bonds issue price fixed at rs 3499 per gram till 9 august

ચાલુ નાણાંકીય વર્ષમાં સોનામાં રોકાણની સરકારી યોજના સોવરેન ગોલ્ડ બૉન્ડ (Sovereign Gold Bond)ના ત્રીજા ચરણમાં રોકાણ આજથી શરૂ થઇ ગયું છે. સોવરેન ગોલ્ડ બૉન્ડમાં બીજા ચરણમાં રોકાણ કરવાની સમયમર્યાદા 5થી 9 ઓગસ્ટ સુધી રાખવામાં આવી છે. સરકારની આ સોવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં રોકાણ કરવા માટે રોકાણકારોની પાસે પાંચ દિવસનો સમય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ