ઓફર / આજથી 500 રૂપિયા સસ્તુ સોનું ખરીદવાનો મળશે અવસર, ફક્ત 5 દિવસ સુધી ચાલુ રહેશે આ સરકારી સ્કીમ

sovereign gold bond scheme opens today know the price of 10 gram gold

નાણાંકીય વર્ષ 2021-22ને માટે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહી છે. આ ઓફર 5 દિવસ સુધી ચાલુ રહેશે. તો જાણો તમને કેટલો થશે ફાયદો. 10 ગ્રામ સોનાની કિંમત 4777 રૂપિયા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ