ઓફર / દિવાળી પહેલાં સસ્તું સોનું ખરીદવાનો મળી રહ્યો છે અવસર, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ખરીદી

sovereign gold bond scheme opens for subscription 12 october to 16 october benefits of sovereign gold bond investment

દિવાળીના તહેવાર પહેલાં મોદી સરકાર તમને ફરી એકવાર સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ સરકાર સાતમી વખત બોન્ડ જાહેર કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ માટે 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. સેટલમેન્ટની તારીખ 20 ઓક્ટોબર નક્કી કરવામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ