Gold / સોમવારથી 5 દિવસ સુધી સરકાર વેચશે સસ્તુ સોનું, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ, શું રહેશે પ્રતિ ગ્રામનો ભાવ

sovereign gold bond scheme 2021 22 issue dates released subscription begins-from 17th may

સરકાર લોકોને સોનામાં રોકાણ કરવા માટે અને પારદર્શિતા લાવવા સોવરેન ગોલ્ડ બોન્ડની સીરિઝ લાવતી રહે છે. આ વખતે તેનો ભાવ 4777 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. તમે 4 કિલો સુધી સોનું ખરીદી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ