યોજના / મોદી સરકાર આપી રહી છે ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં સોનું ખરીદવાની તક, જાણો શું છે ભાવ

sovereign gold bond scheme 2020-21

સોવરેન ગોલ્ડ બોન્ડમાં સબ્સ્ક્રિપ્શનની તક ફરી એક વાર ખુલવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર વતી, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સોનાના સબ્સ્ક્રિપ્શનની કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4,912 રૂપિયા નક્કી કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21 ની 11મી સિરીઝની શરૂ થવા જઈ રહી છે. રોકાણકારો પાસે તેમાં 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી 2021 સુધી રોકાણ કરવાની તક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ