યોજના / 6 ડિસેમ્બર સુધી સસ્તામાં સોનાનું વેચાણ કરી રહી છે મોદી સરકાર, આ રીતે કરો ખરીદી

sovereign gold bond scheme 2019-20 rate online demat account

જો તમે સસ્તુ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મોદી સરકાર તમને એક ખાસ તક આપી રહી છે. આ અંતર્ગત, તમે ડિજિટલ રીતે સસ્તા સોનાની ખરીદી કરી શકો છો. સરકારની આ ઓફરનો લાભ 6 ડિસેમ્બર સુધી મળી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ