કામની વાત / ખુશખબર: મોદી સરકાર આપી રહી છે સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો સમગ્ર પ્રોસેસ

sovereign gold bond first tranche of 2022 23 gold bonds to open for subscription

ભારતીય રિઝર્વ બેંકના સૉવરેન ગોલ્ડ બૉન્ડના 2022-23નો પહેલો હપ્તો 20 જૂને સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે. RBIએ જણાવ્યું કે જેનો બીજો હપ્તો 22-26 ઓગષ્ટ, 2022 દરમ્યાન સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે. સોનામાં ડિજીટલી રોકાણ કરવા માટે ભારત સરકાર આ બોન્ડ જાહેર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ