ઓફર / ધનતેરસ- દિવાળી પહેલાં સસ્તામાં સોનું ખરીદવાનો અવસર આપી રહી છે સરકાર, ડિસ્કાઉન્ટ સહિત મળશે અનેક ફાયદા

sovereign gold bond 2020-21 series viii subscription date 9-13 november 2020-check all details

ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરવાનો ખાસ અવસર આપી રહી છે. સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21ની સીરીઝ 8નું સબ્સ્ક્રીપ્શન 9 નવેમ્બરે સોમવારે શરૂ થશે. રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધીનો સમય રહેશે. આ વખતે RBIએ સોનાનો ભાવ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. ઓનલાઈન અરજી સાથે ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયાની છૂટ પણ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ