તમારા કામનું / આજથી સસ્તામાં સોનું ખરીદવાની તક, ટેક્સ છુટથી માંડીને ડિસ્કાઉન્ટ સુધીની આ રહી સંપૂર્ણ જાણકારી

sovereign gold bond 10th tranche subscription date 11th to 15th january 2021 with discount per gram check price tax benefit...

સાવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ના 10માં ટ્રાંચ આજથી ખુલી રહ્યું છે. નવા કેલેન્ડર વર્ષમાં આ પહેલી તક છે. જ્યારે લોકોના ઓછા ભાવમાં પોતાની સહુલતના હિસાબથી સોનાની ખરીદીનો મોકો મળી રહ્યો છે. આજથી એટલે કે 11 જાન્યુઆરીથી શરુ થનારા સોવરેન ગોલ્ડ બોન્ડ સબ્સક્રિપ્શન 15 જાન્યુઆરી સુધી ખુલ્લુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકના એસજીબીના 10માં ટ્રાંચ માટે ભાવ 5, 104 રુપિયા પ્રતિગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે ઓનલાઈન સબ્સક્રિપ્શન અને ડિજિટલ પેમેન્ટ પર ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રુપિયાની સ્પેશિયલ છુટ મળશે. જાણકારોનું માનવું છે કે ગોલ્ડમાં રોકાણ કરવાનો સૌથી સારી રીત એસજીબી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ