હવામાન વિભાગ / ખેડુતો માટે સારા સમાચારઃ આ વર્ષે સારુ રહેશે ચોમાસું ,1 જૂને કેરળ પહોંચશે, ગુજરાતમાં 3 થી 7 દિવસ પડશે મોડું

Southwest monsoon to reach andaman sea on May 16 IMD

દેશભરમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઇને ખેડૂતો માટે રાહતના સમાચારની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ચોમાસું વહેલું બેસી જશે, જેમાં 16 મેની આસપાસ ચક્રવાતી તોફાનની સંભાવના જોવા મળી રહી છે. આમ દેશમાં 20 મેની આસાપાસ અંદામાન-નિકોબાર પહોંચતું ચોમાસું એક અઠવાડિયા વહેલું આવવાની સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ