ખુશખબર / આ ખાતાના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, 30 સપ્ટેમ્બર પહેલા કરવું પડશે આ કામ

southern railway employees to get benefit of old pension scheme

રેલ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિર્દેશો મુજબ એવા કર્મચારીઓ અથવા અધિકારીઓ જેમની નિમણુક તો 1 જાન્યુઆરી 2004 પછી થઈ હતી. પરંતુ તેમની પસંદગી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કામ જાન્યુઆરી 2004 પહેલા જ પુરા કરી દેવામાં આવ્યા હતા. આવા તમામ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. એટલે કે તેમને જૂની પેન્શન સ્કીમ(ઓપીએસ)નો ફાયદો મળશે. ઉલ્લેખનયી છે કે આ અવધિમાં રેલ મંત્રાલયમાં મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવ્યા હતા. વિભિન્ન ઝોનમાં દેશભરમાં લગભગ 2.50 લાખની નિયુક્તિ આ દરમિયાન કરવામાં આવી હતી. આ સંબંધમાં દ.રેલવેના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ