સાઉથ એક્ટર નાગા ચૈતન્ય સામંથા સાથે છૂટાછેડા પછી લાંબા સમયથી અભિનેત્રી શોભિતા ધુલીપાલા સાથે ડેટિંગને કારણે ચર્ચામાં હતા અને હવે બંનેની સગાઈ થઈ ગઈ છે.
Share
1/5
1. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ ગુરુવારે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં પરંપરાગત વિધિમાં સગાઈ કરી હતી. (Photos credit: x.com/ Nagarjuna Akkineni)
આ તસવીર શેર કરો
2/5
2. કપલની તસવીરો શેર કરી
ચૈતન્યના પિતા સુપરસ્ટાર નાગાર્જુને તેમના સોશિયલ મીડિયા પર કપલની તસવીરો શેર કરી છે અને આ દરમિયાન કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે.
આ તસવીર શેર કરો
3/5
3. શોભિતાએ પહેરી સિલ્ક સાડી
તસવીરોમાં જોઈ શકાય છે કે શોભિતા પીચ કલરની સિલ્ક સાડી પહેરેલી જોવા મળી રહી છે,જ્યારે નાગા ચૈતન્ય સિલ્કનો કુર્તો પહેરેલો જોવા મળે છે.
આ તસવીર શેર કરો
4/5
4. નાગાર્જુને કરી પોસ્ટ
આ તસવીર શેર કરવાની સાથે નાગાર્જુને પોસ્ટમાં લખ્યું છે - અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે શોભિતા ધૂલીપાલા સાથે થઈ હતી.
આ તસવીર શેર કરો
5/5
5. 2021માં જ સામંથા સાથે લીધા ડિવોર્સ
જણાવી દઈએ કે નાગા ચૈતન્યએ માત્ર 3 વર્ષ પહેલા 2021માં જ સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા લીધા છે, બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા.