દુખદ / સાઉથના સુપરસ્ટાર અભિનેતા પર આભ ફાટી પડ્યું, લાંબી માંદગી બાદ માતાનું નિધન, હોસ્પિટલમાં જ ગુમાવ્યો જીવ

south superstar mahesh babu mother indira devi pass away

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીનું આજે સવારે નિધન થયું છે. મહેશ બાબુની માતાની સારવાર હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ