મનોરંજન / ખૂંખાર અંદાજ, તીખા તેવર...: રૉકી ભાઇ, પુષ્પાને પણ ટક્કર આપશે આ સાઉથ એક્ટર, Teaser જોઇને જ હોશ ઊડી જશે

south super star nani film dasara Teaser out

અલ્લુ અર્જુન 'પુષ્પા' બાદ મોટો સ્ટાર બની ગયો છે. પહેલા સાઉથ બેલ્ટ સુધી સીમિત અલ્લુ હવે પેન ઈન્ડિયા સ્ટાર છે. બોલિવુડ અને વર્લ્ડવાઈડ માર્કેટમાં પણ તેની ડિમાન્ડ વધી છે. હવે તેના પગલે નાની ચાલતો જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ