સારું કહેવાય / હવે માસ્ક પહેરતી વખતે શ્વાસ લેવામાં મુશ્કેલી નહીં પડે, શોધાયુ અનોખુ માસ્ક

south korean company make unique mask this mask is called kosk this is getting viral on social media

કોરોનાના કારણે માસ્ક અત્યંત જરૂરી અને ફરજીયાત પણ થઇ ગયુ છે. ઘરથી બહાર નિકળતી વખતે માસ્ક પહેરવુ ખૂબ જરૂરી છે. પરંતુ તેને વધુ સમય સુધી પહેરવામાં આવે તો લોકોને ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. લોકોને શ્વાસ લેવામાં પરેશાની થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ