કોરોના વાયરસ / કોરોનામાં દ.કોરિયાએ એવો રસ્તો શોધી કાઢ્યો જે ભારત અપનાવે તો કોઈ પરીક્ષા અટકશે નહીં!

South Korea Outdoor Exams Coronavirus jee neet india

લોકડાઉનના કારણે ડૉક્ટરી અને એન્જિનિયરિંગ વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષાઓ જેવી કે NEET/JEE લઇ શકાઈ નથી તો આ વર્ષે MBBS અને એન્જિનિયરિંગ વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે સરકારે અનેક નવા વિકલ્પ ઉભા કરવા પડશે. એટલું જ નહીં જો EXAM લેવાનું નક્કી કરાય છે તો તમામ રાજ્યોની સરકારે મંજૂરી લેવી પડશે. જેથી તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપી શકે. આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વની હોવાથી સરકારે આ પરીક્ષાઓ પર વિચાર કરીને વિદેશોની જેમ કેટલાક રસ્તાઓ શોધવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ