ઈન્ટરવ્યૂ / આ એક્ટ્રેસે 2 કરોડની જાહેરાત ફગાવી દીધી, કારણ જાણીને તમે કહેશો ગજબ કહેવાય

south indian actress sai pallavi has denied for fairness cream ad cost of 2 crore

સાઈ પલ્લવી સાઉથની જાણીતી એક્ટ્રેસિસમાંથી એક છે. તેણે જબરદસ્ત એક્ટિંગ અને પોતાના કામથી નામ કમાયું છે. પલ્લવી તમિલ, મલયાલમ અને તેલુગૂ ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તેણે સુપરહિટ ફિલ્મ અથિરન, ફિદા, કાલી, પ્રેમમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ