અવિરત મેઘમહેર / દ.ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: શાળાઓમાં પાણી ભરાતા રજા અપાઈ, આ જિલ્લાઓમાં 5 દિવસ 'ભારે'

south gujarat heavy rain surat alert vapi school was flooded

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદને લઇને વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ