બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક જળસ્તરમાં વધારો, જુઓ દક્ષિણ ગુજરાતમાં કીમ નદીએ કેવી તારાજી સર્જી?

વરસાદી કહેર / ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક જળસ્તરમાં વધારો, જુઓ દક્ષિણ ગુજરાતમાં કીમ નદીએ કેવી તારાજી સર્જી?

Last Updated: 02:30 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સતત પડી રહેલ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલ વરસાદને કારણે પાણી ભરાઈ જતા ફરી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું હતું.

સતત વરસતા વરસાદે વધારી ઓલપાડવાસીઓની મુશ્કેલી

સુરતમાંથી પસાર થતી કીમ નદીના જળસ્તરમાં વધારો

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી વધી

ઉકાઇ ડેમમાં પાણીની સતત આવક

સુરતની કીમ નદી લોકો માટે બની સમસ્યાનું કારણ

વધુ વાંચોઃ ગજબ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક! સેવન કરવાથી અનેક રોગોથી મળે છે રાહત

સુરતમાં પડેલા વરસાદથી વાલીયાની કીમ નદીમાં આવ્યું પૂર

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain South Gujarat rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ