બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / તમારા કામનું / વિઝા માટે નહીં ખાવા પડે ઓફિસના ધક્કા! 35 દેશોમાં જવા ઘરે બેઠા જ કરો E-Visa માટે એપ્લાય
Last Updated: 07:28 PM, 12 December 2024
વિદેશમાં પ્રવાસ કરવાની ઇચ્છ દરેક લોકોને એક વાર તો થતી જ હોઇએ છે. તો હવે વિદેશ અને ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયા પ્રવાસ કરવાની ઈચ્છનાર ભારતીયો માટે સારી ખબર આવી છે. થાઇલેન્ડે ભારતીયો માટે ઇ-વિઝાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો લાભ 1 જાન્યુઆરી 2025થી લેવામાં આવી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
થાઇલેન્ડના રાજકિય દૂતાવાસ અનુસાર, ભારતીયોને 14 દિવસની અંદર ઇ-વિઝા ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઇ-વિઝા 60 દિવસ માટે માન્ય રહેશે. ખાસ વાત એ છે કે, થાઇલેન્ડ જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશો પણ ભારતીયોને ઇ-વિઝાની સુવિધા આપે છે. આ યાદીમાંથી થાઇલેન્ડ સહિત 35 દેશોનો સમાવેશ થાય છે.
ભારતીય નાગરિકો જેમણે પાસપોર્ટ ધરાવતી અને નાગરિકતા ધરાવતી છે, તેઓ આ 35 દેશોમાંથી કોઈપણ દેશ માટે ઇ-વીઝા માટે અરજી કરી શકે છે. ઇ-વીઝાની સુવિધાનો લાભ લેવા માટે નીચે આપેલા 5 સ્ટેપ્સને અનુસરો
આ પણ વાંચો : લગ્ન તો ઘણા જોયા હશે! પણ તમે વર-કન્યાની આવી એન્ટ્રી ક્યારેય નહીં જોઈ હોય, જુઓ વીડિયો
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.