નોકરી / 10 પાસ માટે રેલવેમાં પડી છે ભરતી, આવી રીતે કરો અરજી

South Central Railway Recruitment 2019 for  Apprentice post

જો તમે રેલ્વેમાં નોકરી કરવા માગો છો તો તમારા માટે એક શાનદાર તક છે. સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી મગાવી છે. જેથી જે ઉમેદવાર નોકરીની શોધમાં છે તે સૌથી પહેલાં અહીં જણાવેલી માહિતી વાંચી લે અને તે પછી આગળની પ્રોસેસ શરૂ કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ