અમદાવાદ / સાઉથ બોપલની બિલ્ડીંગ પર પડી વીજળી, લોકોમાં છવાયો ભયનો માહોલ

South Bopal Building fire

અમદાવાદમાં ગઇ કાલે રાતથી સતત વરસાદ પડ્યો છે. જેને લઇને વીજળીના કડાકા સાથે સતત ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં વીજળી પડી હતી. દક્ષિણ બોપલમાં આવેલી સારથ્ય બિલ્ડીંગમાં વીજળી પડી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ