કુટનીતિ / શ્રીલંકાએ ભારતને આપ્યો મોટો ઝટકો, મોટી રણનીતિક પોર્ટ ડીલ કરી રદ્દ

south asia sri lanka opts out of important port deal with india

શ્રીલંકાએ ભારતની રણનીતિક ડીલના મોર્ચે મોટા ઝટકો આપ્યો છે. હકિકતમાં ભારત અને જાપાનની સાથે મળીને શ્રીલંકા એક પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ વિપક્ષે દેશમાં એક અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધને કારણે પ્રધાનમંત્રી મહિંદ્રા રાજપક્ષે ડીલને રદ્દ કરવાની જાહેરાત કરી છે. હિંદ મહાસાગરમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા પ્રયાસ કરી રહેલા ભારત માટે આ મોટો ઝટકો મનાઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ