સંકટ / જાપાનમાં મળ્યા કોરોના વાયરસનાં વધુ એક નવા સ્ટ્રેન, બ્રાઝિલથી પાછા ફરેલા 4 લોકો આનાથી સંક્રમિત

south asia new coronavirus variant detected in 4 travellers from brazil amazonas state says japan

બ્રિટન, દક્ષિણ આફ્રીકા બાદ હવે જાપાનમાં કોરોના વાયરસ એક નવા મ્યૂટેંટ સ્ટ્રેન મળ્યો છે. બ્રાઝિલથી પાછા ફરેલા 4 લોકોમાં આ જોવા મળ્યો છે. આ લોકો થોડાક દિવસ પહેલા બ્રાઝિલના એમેજોન સ્ટેટથી ટોક્સો પાછા ફર્યા હતા. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અત્યાર સુધી જોવા નથી મળ્યો. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બ્રિટનમાં મળેલા સ્ટ્રેનની જેમ ઘણો વધારે સંક્રમક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ