ક્રિકેટ / ઈંગ્લેન્ડની સામે સીરીઝ હાર્યા બાદ સાઉથ આફ્રિકાની આખી ટીમને મળી સજા, જાણો કેમ

South Africa's entire squad receives punishment after losing series against England

હાલમાં જ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ પૂર્ણ થઈ છે. ઇંગ્લેન્ડ 3-1 થી સીરીઝ જીતી ગઈ છે. પરંતુ આફ્રિકાની ટીમ માટે છેલ્લી મેચ કઠીન રહી છે અને તેમના માટે તેમની BCCIએ 60 ફીસ કાપી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ