કોરોના સંકટ / દુનિયાની સૌથી ઊંડી સોનાની ખાણમાં પણ પહોંચ્યો કોરોના; એક સાથે આટલા સંક્રમિત

South African Gold mines infected with covid 19 as 164 workers identified positive

કોરોના વાયરસથી હવે વિશ્વની સૌથી ઊંડી સોનાની ખાણ પ્રભાવિત થઈ છે. હવે અહીં કામ અટકી ગયું છે. દક્ષિણ આફ્રિકામાં પોનેંગ ગોલ્ડ માઇન્સમાં કામ કરતા 164 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ પછી આ ખાણ ચલાવનારી કંપની એંગ્લોગોલ્ડ અશાંતિએ અહીં કામ કરવાનું બંધ કરવા સૂચનાઓ જારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ