INDvsSA / સતત બીજી મેચમાં ફસકી પડ્યા ટીમ ઈન્ડિયાનાં ધુરંધરો, ચાર વિકેટે જીત્યું દક્ષિણ આફ્રિકા, પાંચ મેચોની શ્રેણીમાં 2-0 થી આગળ

south africa won second t20 match against india ahead in series with 2-0

દક્ષિણ આફ્રિકા સામેની t20 શ્રેણીમાં ભારતનો સતત બીજો પરાજય થયો છે. બ્લૂ બ્રિગેડનાં ધૂરાંધરોનો ફ્લોપ શો યથાવત રહ્યો, ભુવનેશ્વરની મહેનત કામ ન લાગી અને ચાર વિકેટે દ. આફ્રિકા જીત્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ