ક્રિકેટ / ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ મેચ

South Africa vs India 2nd Test match Live Streaming cricket

બૉક્સિંગ ડે ટેસ્ટ જીતીને આત્મવિશ્વાસથી ભરેલા ભારતની પાસે દક્ષિણ આફ્રીકામાં સોમવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મહેમાન ટીમને હરાવીને પહેલી વખત સીરીઝ જીતવાનો મોકો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ