covid 19 / દુનિયાને ખતમ કરી નાખશે વાયરસ ! બે સ્ટ્રેનથી જન્મેલો, અતિ ચેપી નવો વેરિયન્ટ મળતાં સનસની

south africa new covid variant xbb 1 5 kraken found

WHOમાં કોવિડ-19 ટેકનિકલ પ્રમુખ મારિયા વાન કેરખોવે આ અઠવાડિયે જાણકારી આપી હતી કે XBB.1.5 કોરોના મહામારીમાં મળી આવ્યો હતો. અત્યાર સુધી સૌથી વધુ ઝડપે ફેલાતો સબ-વેરિયન્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ