જીત / ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને 51 રનથી હરાવ્યુ, સીરિઝમાં 2-0થી આગળ

South Africa fail spin test as India register huge win by 51 runs

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુરતમાં મંગળવારે રમાયેલી ચોથી T-20 મેચમાં સાઉથ આફ્રિકાને 51 રનથી હરાવી દીધુ. આ જીત પછી ભારત 5 મેચની T-20 સીરિઝમાં 2-0થી આગળ વધી છે. બંને ટીમની વચ્ચે બીજી અને ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે ભારતે પહેલી મેચ 11 રનથી જીતી હતી. બંને ટીમની વચ્ચે પાંચમી અને અંતિમ T-20 મેચ આ ગ્રાઉન્ડ પર શુક્રવારે રમાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ