Video / જાણીતી એક્ટ્રેસ પર પાર્કમાં આવા કપડાં પહેરીને વર્કઆઉટ ન કરવાનું કહી લોકોએ હુમલો કર્યો

south Actress Samyuktha Hegde Attacked By Public In the Park

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જણીતી એક્ટ્રેસ સંયુક્તા હેગડે અવારનવાર તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. હવે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે પરંતુ આ વખતે કારણ અલગ છે. હકીકતમાં, સંયુક્તા હેગડે સાથે પાર્કમાં ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ