બૉલીવુડ કમ હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ ઈન્ડિયામાં તેના ભાઈ સિદ્ધાર્થના લગ્ન પ્રસંગે આવી છે ત્યારે ચાલો જોઈએ કોણ છે પ્રિયંકાની થનારી ભાભી. . (Photos: Instagram/@neelamupadhyaya)
Share
1/7
1. સિદ્ધાર્થ ચોપરાના લગ્ન
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન થવાના છે. તે નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
આ તસવીર શેર કરો
2/7
2. અભિનેત્રી નીલમ સાથે લગ્ન
પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
આ તસવીર શેર કરો
3/7
3. તમિલ અને તેલુગુ ફિલ્મ
નીલમ ઉપાધ્યાય ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. MTV સ્ટાઇલ ચેક દરમિયાન આવી લાઈમલાઇટમાં. વર્ષ 2012 માં તેણે મિસ્ટર 7 ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.
આ તસવીર શેર કરો
4/7
4. હાલ ફિલ્મોથી દૂર
આ ઉપરાંત નીલમ એક્શન 3D, ઉન્નડુ ઓરુ નાલ અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મો કરી છે હાલ થોડા સમયથી તે ફિલ્મોથી દૂર છે.
આ તસવીર શેર કરો
5/7
5. ડેટિંગ એપ દ્વારા મુલાકાત
મળતી માહિતી મુજબ, નીલમ અને સિદ્ધાર્થની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. નીલમના પરિવારના કેટલાક સભ્યો ઓસ્ટ્રેલિયામાં રહે છે.
આ તસવીર શેર કરો
6/7
6. સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
સિદ્ધાર્થ અને નીલમને ડેટિંગ કરતી વખતે ઘણી વખત જોવામાં આવ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટા પણ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. અને તેની સાથે, તેમના સંબંધો પણ સત્તાવાર બન્યા
આ તસવીર શેર કરો
7/7
7. 2024 માં કરી હતી સગાઈ
બંનેએ ઓગસ્ટ 2024 માં એક ખાનગી સમારોહમાં સગાઈ કરી. તે દરમિયાન, નીલમ ગુલાબી લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Priyanka Chopra Jonas
Siddharth Chopra
Nilam Upadhyay
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.