પ્રતિક્રિયા / 'The Kerala Story' પર સાઉથ એક્ટરે ઉઠાવ્યા સવાલ, કહ્યું 'મારો જન્મ પણ કેરલમાં જ થયો, 32 હજારનો આંક ખોટો'

south actor Tovino Thomasthe statement on The kerala story

Tovino Thomasthe on The Kerala Story: અદા શર્મા સ્ટારર અને સુદીપ્તો સેન નિર્દેશિત ધ કેરલ સ્ટોરી રિલીઝના બાદથી જ ચર્ચામાં છે અને આ ફિલ્મને લઈને લાંબી ચર્ચા પણ થઈ રહી છે. જ્યાં અમુક લોકોને ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે ત્યાં જ બીજી તરફ લોકો તેના પર સવાલ ઉભા કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ