મનોરંજન / આ સાઉથ સ્ટારે એક નહીં, પણ 8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી હતી, હવે જણાવ્યું ચોંકાવનારું કારણ

south actor major fame adivi sesh rejected 8 bollywood movies

સાઉથ અભિનેતા અદિવિ શેષની નવી ફિલ્મ હિટ 2 હાલમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ રિલીઝ બાદ અભિનેતાએ ચોંકાવનારી વાત જણાવતા કહ્યુ, તેમણે 8 હિન્દી ફિલ્મોને રિજેક્ટ કરી છે.

Loading...