બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / 'દિલમાં ખટાશ, સોશિયલ મીડિયામાં મીઠાશ', સિંગલે કઈક આ રીતે ચોકલેટ ડેના શૅર કર્યા મજેદાર મીમ્સ

ચોકલેટ ડે મીમ્સ / 'દિલમાં ખટાશ, સોશિયલ મીડિયામાં મીઠાશ', સિંગલે કઈક આ રીતે ચોકલેટ ડેના શૅર કર્યા મજેદાર મીમ્સ

Last Updated: 04:06 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે અને આજે ત્રીજા દિવસે ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો એકબીજાને ચોકલેટ આપે છે. ગમે તે હોય ચોકલેટ દુનિયામાં સૌથી વધુ પ્રિય વસ્તુ છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર ચોકલેટ ડે છવાઈ ગયો હતો અને સિંગલે મજેદાર મીમ્સ શૅર કર્યા હતા.

હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે અને આજે ત્રીજા દિવસે ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો એકબીજાને ચોકલેટ આપે છે. ગમે તે હોય ચોકલેટ દુનિયામાં સૌથી વધુ પ્રિય વસ્તુ છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર ચોકલેટ ડે છવાઈ ગયો હતો અને સિંગલે મજેદાર મીમ્સ શૅર કર્યા હતા.

"अब और इस के सिवा चाहते हो क्या 'मुल्ला'

ये कम है कि उसने तुम्हें मुस्कुरा के देख लिया"

આનંદ નારાયણ મુલ્લાની આ શાયરી તો છોકરાઓ પર બંધબેસે છે જે હજી પણ પ્રેમની પરીક્ષામાં આગળ વધી રહ્યા છે, પરંતુ તે સફળ રહી શક્યા નથી. તે આરામથી વેલેન્ટાઇન ડેના ત્રીજા દિવસે ચોકલેટ ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સિંગલ લોકો સોશિયલ મીડિયામાં ચોકલેટ ડેની જે રીતે ઉજવણી કરી રહ્યા છે તે તમારા ચહેરા પર ખુશી લાવી દેશે અને તમે હસીને લોતપોત થઇ જશો,ચાલો જાણીએ ચોકલેટ ડે પર સિંગલ લોકોએ પોતાના દુ:ખને દુર કરવા કેવા પ્રકારના મિમ્સ સોશિયલ મીડિયામાં કર્યા છે વાયરલ

એકથી એક ચડિયાતા મીમ્સ

વેલેન્ટાઇન ડેનો ત્રીજો દિવસ ચોકલેટ ડે તરીકે મનાવામાં આવે છે અને આજે કપલ આ દિવસની ઉજવણી કરે છે, હજુ પણ એવા ઘણા યુવક-યુવતિઓ છે જે હજી સુધી આ રેસમાં પહોંચી શક્યા નથી, તેઓ સોશિયલ મીડિયા પર મીમ્સ સાથે ઉજવણી કરી રહ્યા છે. આ સમય દરમિયાન, એકથી એક જોરદાર મીમ્સ જોવા મળી રહ્યા છે. એક યુઝરે તો ફિલ્મ પદ્માવતનો સીનનો ઉપયોગ કરીને એક ફની મીમ્સ શેર કર્યો હતો.

વળી એક યુજર્સે તો કુછ કુછ હોતા હે ફિલ્મના સીનનો ઉપયોગ કરીને કમાલ જ કરી દીધો તે જોઇને તમે હસી નહીં રોકી શકો

તો વળી એક છોકરાએ તો ચોકલેટ ડે અને પ્રપોઝ ડેનું દર્દ જ જતાવી દીધુ

એક યુઝર્સને તો હેરા ફેરી ફિલ્મના સીનનો ઉપયોગ કરીને બે વાક્યમાં જ બધી વાત શેર કરી

અન્ય એક યુઝર્સને પોતાનું જ ટેમ્પલેટ બનાવી મોજ કરી લીધી

એક યુઝર્સે તો છોકરીઓની ચોકલેટ ડેની વાતો અને વિચારોના મીમ્સ શેર કર્યા

એક યુઝર્સે વીડિયોના માધ્યમથી દર્દ છુપાવાનો કર્યો પ્રયાસ

વધુ વાંચો આ શાયરીઓથી કરો Propose, સામેના પાત્રના દિલમાં ઉતરી જશે, હા આવશે તેવા પૂરેપૂરા ચાન્સ

સંકળાયેલા મુદ્દાઓ

Chocolate Day Chocolate day,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ